CISF Bharti 2022 : સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 માટે એક જાહેરાત પ્રકાશિત કરી છે. હાલમાં કુલ 540 જગ્યાઓ છે જેના માટે જોબ સીકર્સ અરજી કરી શકે છે. નીચે CISF ભરતી 2022 માટે અન્ય વિગતો …